Fat : 1% / 100gm
SNF : 8.4% / 100gm
Protien : 3.4g / 100gm
Lactose : 24g / 100gm
ગીર ગાયના દૂધના ઉત્પાદનો ફાયદાઓ
A2 દૂધ દેશી (ગીર ગાય) ભારતીય ગાયમાંથી બનાવવામાં આવે છે જે સરળતાથી પચી જાય છે.
A2 ગાયના દૂધનું બાયો - સ્ટ્રક્ચર માનવ દૂધ જેવું જ છે.
ગીર ગાયનું દૂધ આહારમાં અમૃત
ગીર ગાયનું દૂધ આરોગ્યમાં ઔષધ
A2 દૂધના પોષણ તથ્યો
70 Kal
/100mlEnergy Value/Calories
3.26g
/100mlProtein
4.61g
/100mlCarbohydrate
70 Kal
/100mlEnergy Value/Calories
4.0g
/100mlFat
8.5g
/100mlSNF
237.21 IU
/100gVitamin (A)
146.02 mg
/100gCalcium
धर्मार्थ काम मोक्षाणां आरोग्यं मूलमुत्तमम् ।
ચરક સંહિતા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થ ઉત્તમ આરોગ્ય હશે તો જ થઇ શકશે. આરોગ્યનો મહત્તમ આધાર આપણો આહાર છે. ગીર ગાયનું દૂધ માનવીને માટે સંપૂર્ણ આહાર, અમૃત સમાન અને રોગપ્રતિકારક ક્ષમતા વધારનાર છે.
પોષક તત્વોથી ભરપૂર દૂધ, ગીર ગાયનું દૂધ મૂળ ખેતરોમાં મુક્તપણે ચરતી ગીર ગાયોમાંથી આવે છે. અમે A2 ની તમામ સારીતા સાથે ફરીથી દૂધને હીરો બનાવી રહ્યા છીએ. ગીર ગાયનું દૂધ A2 બીટા કેસીન, પ્રોટીનથી સમૃદ્ધ છે જે તમારા અને પરિવારના સંપૂર્ણ સ્વાસ્થ્યને વધારે છે!
માનવીને માટે દૂધ અમૃત છે પણ ક્યુ દૂધ ?
અનેક સંશોધનો બાદ સ્વીકારવામાં આવ્યું છે કે માત્ર ભારતીય દેશી ગાયના દૂધનો જ આનુવંશિક ગુણધર્મ A2 દૂધ છે અને માત્ર આ ભારતીય દેશી ગાયોની ઓલાદનું A2 દૂધ જ માનવીને માટે શ્રેષ્ઠ છે. તેનું નિયમિત સેવન કરવાથી માનવીનો શારીરિક, માનસિક, બૌદ્ધિક તથા ભાવનાત્મક વિકાસ થાય છે. ભારતીય દેશી ગાયોમાં ગીર ગાય સર્વશ્રેષ્ઠ છે. ગીર ગાયનું A2 દૂધ માનવીને માટે શક્તિ વર્ધક, સ્વાદિષ્ટ, બુદ્ધિ વર્ધક, સ્મૃતિ વર્ધક, રક્ત વર્ધક અને જીવન ઉપયોગી છે. અન્ય તમામ સસ્તન પ્રાણીઓનું દૂધ માનવીના આરોગ્યને નુકસાન કરે છે.
Gir Cow Images
Live view of your milk right from the Gaushala, then processing it at our processing plant and bottling !
gDMSS Lite User GuideAll our cows in Gaushala gets DNA checked for Gir’s original breed
Check Reportશુદ્ધતાનું વચન
100% Natural
Free of Antibiotics
Free of Adulteration
Hygienically Produced
94097 24444
girgold2018@gmail.com
VRAJ VADI RAIYA ROAD SURVEY NO.312/1 NEAR PARSHURAM TEMPLE RAIYA GAAM RAJKOT 360005
132 Montfort Drive, Belle Mead, NJ 08502